POEMS ( સાહસની સફર & સફળતા )


સાહસની સફર

ચાલ દોસ્ત તને એક સાહસની સફર કરાવું ,
સત્ય ,ઈમાનદારી,ઉદારતા ને હમ સફર બનવું.

નજર જુવે ત્યાં  સુધીની 
જમીનનો જમીનદાર ક્હેલવું,
ગરીબોનો સાથી ને 
અમીરોનો સથવાળો કહેલાવું ,
ને નામથી કાકા તોલાની કહેલાવું.  


ચાલ દોસ્ત તને એક સાહસની સફર કરાવું ,
સત્ય ,ઈમાનદારી,ઉદારતા ને હમ સફર બનવું.

જમીન છોળી શિક્ષણ 
ખેળવા વચને બંધાવું ,
ને આંખ સામે ભારત-
પાકિસ્તાનું અલગ દેખાવું.
ને નામથી કાકા તોલાની કહેલાવું.  

ચાલ દોસ્ત તને એક સાહસની સફર કરાવું ,
સત્ય ,ઈમાનદારી,ઉદારતા ને હમ સફર બનવું.

ને વતન માટે જેલના 
સલીયામાં ધકેલવું,
ને નાના બાળકની જેમ
આદિપુર ને દતક લેવું,
ને નામથી કાકા તોલાની કહેલાવું.

ચાલ દોસ્ત તને એક સાહસની સફર કરાવું ,
સત્ય ,ઈમાનદારી,ઉદારતા ને હમ સફર બનવું.

નવા ઉદય રૂપે તોલાની ફાઉન્ડેશન
નામ ના જાળનું બીજ રોપવું,
ને એક જગથી બીજા
જગનો રહેવાશી કહેલાવું,
ને નામથી કાકા તોલાની કહેલાવું. 

 ચાલ દોસ્ત તને એક સાહસની સફર કરાવું ,
સત્ય ,ઈમાનદારી,ઉદારતા ને હમ સફર બનવું.


પિતાના પગે-પગે પગલી 
ઓનું મંડવું,
ને તોલાની ફાઉન્ડેશને
નવા રંગ-રૂપ આપવું,
ને નામથી મિસ. અંજના હઝારી કહેલાવું.


ચાલ દોસ્ત તને એક સાહસની સફર કરાવું ,
સત્ય ,ઈમાનદારી,ઉદારતા ને હમ સફર બનવું.

માં ધરતીનું ધળધળાટ
સાથે કંપી ઉઠવું,
ને કચ્છનું ખંઢેરમાં
 રૂપાંતર થવું,
ને સાહસની નવી કિરણ રૂપે 
મિસ. અંજના હઝારીનું  દેખાવું.


ચાલ દોસ્ત તને એક સાહસની સફર કરાવું ,
સત્ય ,ઈમાનદારી,ઉદારતા ને હમ સફર બનવું.

આદિપુરનું વિદ્યાધામ માં બદલવું,
નારી તું નારાયણણી નું સાર્થક કહેલાવું,
 ને નામથી મિસ. અંજના હઝારી કહેલાવું.


ચાલ દોસ્ત તને એક સાહસની સફર કરાવું ,
સત્ય ,ઈમાનદારી,ઉદારતા ને હમ સફર બનવું.

ઈમાનદારીનો પળછાયો કહેલાવું,
સત્યનો ભાગીદર બનવું,
ઉદારતાનો  દરિયા દેખાવું,
 ને નામથી મિસ. અંજના હઝારી કહેલાવું.


ચાલ દોસ્ત તને એક સાહસની સફર કરાવું ,
સત્ય ,ઈમાનદારી,ઉદારતા ને હમ સફર બનવું.
ચાલ દોસ્ત તને એક સાહસની સફર કરાવું .

- દિન


સફળતા

કમજોર દિલ હોય છે જે સહારાની તલાશ કરે છે,
કમજોરી રૂપી બેહાસખી લય મદદની તલાસ કરે છે.

તૂટીને વિખેરાય જાય છે મનના લંગડા,
જે મદદની આશે ખુદને અપંગ ગણાવ્યા કરે છે .

 જીવવું છે જો શાનથી તો કરીલો છાતી ચોળી,
ને નામ લખાવીદવ એ ચોપડે જેને દુનિયા હીરો કહ્યા કરે છે.

જો કરો પ્રયાસ જવા ઉચાયને દુનિયા પગો તાણયા કરે છે,
ને જો પહોંચી જાવ ઉચાયે તો દુનિયા જુકી-જુકીને સલામ કરે છે.


આવા જ ઉદગારોનો  સમન્વય 
મિસ. અંજના હઝારી કહેવાયા કરે છે.


- દિન


No comments:

Post a Comment